BEL Vacancy 2025 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં 340 પ્રોબેશનરી ઈજનેર માટે ભરતી શરૂ – વાર્ષિક પગાર ₹13 લાખ સુધી
ભારતની એક પ્રતિષ્ઠિત જાહેર ક્ષેત્રની કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ વર્ષ 2025 માટે નવી ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી હેઠળ પ્રોબેશનરી ઈજનેર (Probationary Engineer) ના 340 પદો પર પસંદગી કરવામાં આવશે. આ તક ખાસ કરીને B.E., B.Tech અને B.Sc ઈજનેરી પાસ ઉમેદવારો માટે સોનાની તક સમાન છે. BEL Vacancy 2025 માટે ઓનલાઈન અરજી … Read more