India Post GDS 7th Merit List 2025: રાજ્યવાર પસંદગી યાદી તપાસો @indiapostgdsonline.gov.in
India Post GDS 7th Merit List 2025: રાજ્યવાર પસંદગી યાદી તપાસો @indiapostgdsonline.gov.in: ભારતીય ડાક વિભાગ દ્વારા દર વર્ષે વિવિધ રાજ્યોમાં Gramin Dak Sevak (GDS) માટે ભરતી કરવામાં આવે છે. આ ભરતીમાં લખિત પરીક્ષા લેવામાં આવતી નથી, પરંતુ 10મી ક્લાસના ગુણ આધારિત મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. 2025 ની ભરતી માટે અત્યાર સુધીમાં 6 મેરિટ … Read more