1 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર કઈ બેંક આપી રહી છે સૌથી વધારે વ્યાજ? જોઈ લો આખું લિસ્ટ
નમસ્કાર વાચકો, 1 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર કઈ બેંક આપી રહી છે સૌથી વધારે વ્યાજ: જો તમે તમારી કઠિન મેહનતની કમાણીને સુરક્ષિત રીતે રોકવા અને સારું વળતર મેળવવાની શોધમાં છો, તો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તે તમારી રકમને નિશ્ચિત અવધિ માટે લૉક કરે છે અને નિશ્ચિત વ્યાજદર આપે છે. … Read more