ખુશ ખબર! ખેડૂતોને તબેલા બનાવવા માટે મળશે રૂપિયા 4 લાખની સહાય – Tabela Loan Sahay Yojana 2025
પરિચય Tabela Loan Sahay Yojana 2025: ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોને પશુપાલન માટે પ્રોત્સાહિત કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. એમાંની એક મહત્વપૂર્ણ યોજના છે “તબેલા લોન સહાય યોજના (Tabela Loan Sahay Yojana)”. આ યોજના અંતર્ગત ખેડૂતોને તબેલો બનાવવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. જો તમે ખેડૂત છો અને તમારા પશુઓ માટે … Read more