તમારા આધારકાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે? તરત ચેક કરો – નહીં તો મોટી મુશ્કેલીમાં પડી શકો છો | Aadhar Authentication History
Aadhar Authentication History શું છે? આધાર કાર્ડ આપણા જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી દસ્તાવેજ બની ગયો છે — બેંક, મોબાઈલ કનેક્શન, સરકારી યોજનાઓ, સબસિડી, પાસપોર્ટ, પેન્શન અને અનેક જગ્યાએ તેની જરૂર પડે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારું આધાર નંબર કોઈ તમારી મંજૂરી વિના પણ કોઈ જગ્યાએ વપરાઈ રહ્યું છે કે નહીં? UIDAI (Unique … Read more